લોકસાહિત્યના કાર્યક્રમોનું વિસર્જન કરી ભાજપે કલાકારોને બેકારીના ખપ્પરમાં હોમ્યા. : 07-09-2017
- સમગ્ર ગુજરાતમાં લોકજાગૃતિ ફેલાવતા પરંપરાગત સંસ્કૃતિ અને પ્રચલિત કલાવારસાને ભાજપ સરકારે નેસ્તનાબૂદ કરતાં આરોગ્ય, શિક્ષણ અને વ્યસનમુક્તિમાં ગુજરાત પાછળ ધકેલાયુંઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યનાં અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ, આરોગ્ય અને વ્યસનમુક્તિ માટે લોકજાગૃતિ ફેલાવવા સાથે સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર – પ્રસાર કરતાં કઠપૂતળી – પપેટ શૉ, ભવાઈ, શેરીનાટક, ડાયરા, ભજન, કથા-કિર્તન, તમાશા વગેરે લોકસાહિત્યનાં કાર્યક્રમો ભાજપ સરકારે બંધ કરી દઈ ગુજરાતની આગવી ઓળખ ઊભી કરતી પરંપરાગત સંસ્કૃતિ અને પ્રચલિત કલાવારસાને નેસ્તનાબૂદ કર્યો હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો