“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” : 04-09-2018

રાજ્યમાં તમામ જિલ્લાના તમામ તાલુકા મથકે “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે તા. ૦૫મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ને બુધવારના રોજ ધરણા-વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત ધરણાં-પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી જોડાશે.

Press Note