લોકશાહી અને પ્રજાના જનઆદેશનો દ્રોહ કરનારી ભાજપ મોરબી નગરપાલિકામાંથી ઘેર.: 31-05-2017
- માત્ર મોટી વાતો કરવાની અને લોકશાહી અને પ્રજાના જનઆદેશનો દ્રોહ કરનારી ભાજપ મોરબી નગરપાલિકામાંથી ઘેર.
મોરબી નગરપાલિકાના કુલ ૫૨ સભ્યો જે પૈકી ૩૨ કોંગ્રેસના અને ૨૦ ભાજપના ચૂંટાયેલા. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના ઈશારે કોંગ્રેસના શ્રીમતિ નયનાબેન રાજ્યગુરુએ બળવો કર્યો અને પ્રમુખ બની ગયા. ત્યારબાદ ભાજપના શ્રી અજય મહેતા ઉપપ્રમુખ બની ગયા.
પ્રેસનોટ જોવા માટે અહી કિલક કરો