લોકશાહીના ચોથાસ્તંભ પત્રકારો-તંત્રીશ્રીઓ સાથે જે પ્રકારની ગેરવર્તણૂંક થઈ છે તે અંગે રાજ્યની રૂપાણી સરકાર જવાબ આપે : 11-09-2018
- ગાંધીનગરમાં 300 નાના અખબારોના પત્રકારો, તંત્રીશ્રીઓ તથા માલિકોને સચિવાલય જતાં અટકાવાયા અને તમામની અટકાયત કરી હતી.
- ભાજપ સરકારના ઈશારે પત્રકારો પર દમન ગુજારનાર પોલીસ તંત્ર અંગ્રેજ શાસનને યાદ કરાવે છે.
- પોલીસ દમનની સરકારમાં રજૂઆત કરવા જતાં મીડિયા કર્મીઓને પોલીસે અટકાવ્યા.
- લોકશાહીના ચોથાસ્તંભ પત્રકારો-તંત્રીશ્રીઓ સાથે જે પ્રકારની ગેરવર્તણૂંક થઈ છે તે અંગે રાજ્યની રૂપાણી સરકાર જવાબ આપે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો