લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત વર્ષ-૨૦૦૯ આજે પણ કાગળ પર : 27-09-2018
- લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટનું ખાત મુહુર્ત વર્ષ-૨૦૦૯ આજે પણ કાગળ પર
- આઠ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ક્રુડ-એગ્રો પ્રોસેસીંગના કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. તેમ છતાં શાકભાજી પકવતાં ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા
- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરોડો રૂપિયાના વિવિધ લાભાર્થીઓ ક્યાં ગયા? ખેડૂતોની સ્થિતિ નાજુક
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો