લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત : 06-08-2022

લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગાયમાતાના મોત થયા છતાં ભાજપ સરકાર માત્ર વાતો અને નિરીક્ષણમાં સમય પસાર કરી રહી છે ત્યારે ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં ભાજપ સરકાર અને તંત્ર જાગતું નથી જે ઘણી જ ગંભીર બાબત છે. ગાયમાતાના નામે મત માંગી સત્તા મેળવનાર ભાજપની અસંવેદનશીલતા-નિષ્ક્રિયતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_06-8-2022