લગુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદન પત્ર

કૉંગ્રેસ લગુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક સઁસ્થાઓ નો લાગુમતી નો દરજ્જો રદ કરવા ની બાબત ના વિરોધ માં જિલ્લા કલેકટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદન પાઠવ્યું હતું. આ કાર્યક્રમ કચ્છ જિલ્લા લાગુમતી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ શ્રી રફીક ભાઈ મારા ની આગેવાની માં યોજાયું હતું અને મૌન રેલી કાઢવા માં આવી હતી. આ રેલી માં મોટી સંખ્યા માં જિલ્લા ના હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા.