રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. : 17-01-2020

  • રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે.
  • રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ
  • નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ

કાળુ નાણું, ભ્રષ્ટાચારને નાથવાની ગુલબાંગ સાથે કરેલ નોટબંધી બાદ ગુજરાત ‘ફેક કરન્સી’નો ગઢ બન્યું છે, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે. ગુજરાતમાં આર્થિક ગુન્હાખોરીનો આંક સતત ઉચો જઈ રહ્યો હોય અને ગૃહવિભાગ સબ સલામતની ગુલબાંગો ફેંકે તે કેટલે અંશે વ્યાજબી ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note