રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અનુક્રમે ગ્રમોદયથી ભારત ઉદય.. : 24-04-2016

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અનુક્રમે ગ્રમોદયથી ભારત ઉદય અભિયાનની મોટી મોટી જાહેરાત કરનાર વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના ૧૪ વર્ષના શાસનમાં ગ્રામ્ય વિસ્તાર, ગ્રામ પન્ચ્યાતના માળખાને તોડી  નાખ્યું છે. ટે “મોદી મોડેલ” અંગે ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note