“રાષ્ટ્રીય એકતા યાત્રા” : 10-10-2018
રાજ્યની પ્રર્વતમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આજ રોજ તા. ૧૦-૧૦-૨૦૧૮ના રોજ સાંજે ૪.૩૦ કલાકે યુવક કોંગ્રેસ દ્વારા શાંતિ સંદેશ લઈને “રાષ્ટ્રીય એકતા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની જન્મભૂમિમાં કોઈ પણ પ્રકારનો પ્રાંત ભેદ, જાતિભેદ કે ધર્મભેદ સ્વીકારી શકાય નહિ. વિવિધતામાં એકતા એ આ દેશનો મૂળ મંત્ર છે. અનેક ધર્મો, ભાષાઓ, જાતિઓ અને પ્રદેશો હોવાથી જ ભારત એક મહાન રાષ્ટ્ર છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો