રામનું મંદિર બને તો સૌથી વધારે આનંદ ભરતને થાય : 21-03-2017
નામદાર સુપ્રીમ કોર્ટે આજ રોજ રામ મંદિર બાબતે જે માર્ગદર્શન આપ્યું કે રામ મંદિરનો પ્રશ્ન એ કોર્ટની બહાર સુમેળભર્યા વાતાવરણમાં ઉકેલ આવવો જોઈએ. જે બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, રામનું મંદિર બને તો સૌથી વધારે આનંદ ભરતને થાય.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો