રાફેલ વિમાન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના સંજયસિંહે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી : 07-09-2018

  • રાફેલ વિમાન ખરીદી કૌભાંડ દેશના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ : કોંગ્રેસ
  • રાફેલ વિમાન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણીશ્રી સંજયસિંહે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી

ભારત સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદી કરવામાં આવનાર રાફેલ લડાકુ વિમાનની ખરીદી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતી આચરી દેશના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઈશારે કરોડો રૂપિયાના કૌભાંડ આચરી દેશની તિજોરીને કરાયેલ નુકશાન સાથે રાફેલ ખરીદીમાં થયેલા કૌભાંડની વિગતવાર વિગતો ભુજ ખાતે જીલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદશ્રી સંજયસિંહે આપી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note