રાજ્ય હવાઈ સેવાના નામે સરકારી તેજોરીના કરોડો રૂપિયા વેડફ્યા : 28 -05-2017
- આંતર રાજ્ય હવાઈ સેવા અને પ્રવાસનના નામે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને ઉડ્ડયન મંત્રીશ્રીએ રાજ્ય હવાઈ સેવાના નામે સરકારી તેજોરીના કરોડો રૂપિયા વેડફ્યા
- હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે મોદી શાસનના હવાઈ કિલ્લા અંગે ગુજરાતના ૬ કરોડના નાગરીકો જાણવા માંગે છે – ડૉ. મનીષ
- વિકાસના મોટા મોટા દવાઓ વચ્ચે હવાના બદલે કાગળ ઉપર ઉડતી જુદી જુદી એર કંપનીઓને હવાઈ સેવાના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા સબસીડી પેટે બરોબર ચુકવણી અંગે વિજીલન્સ તપાસની માંગ – મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો