રાજ્ય સરકારે ૩૦.૯૧ટકા બી.પી.એલ. પરિવારોની સંખ્યામાં વધારો થયાનું સ્વીકાર્યું 09-10-2016

ગરીબી નીમુલન ક્ષેત્રે ભાજપ સરકારની નબળી કામગીરીથી રાજ્યમાં ગરીબોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. છતાં ભાજપ સરકાર કરોડો રૂપિયાની જાહેરાતો અને ઉત્સવોથી ગરીબો માટે કામ કરે છે તેવી ભ્રામકતા ઉભી કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલ આંકડાઓમાં જ ૩૦.૯૧ટકા બી.પી.એલ. પરિવારોની સંખ્યામાં વધારો થયાનું સ્વીકાર્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note