રાજ્ય વ્યાપી ‘જનચેતના અભિયાન’ ની શરૂઆત : 07-07-2021
છેલ્લા અઢી દાયકાથી મંદી – મોંઘવારી ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકો ભોગ બની રહ્યાં છે ત્યારે અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતામાંથી સાચી હકિકત સામે લાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા વડોદરાના પાદરા તાલુકા ખાતે રાજ્ય વ્યાપી ‘જનચેતના અભિયાન’ ની શરૂઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ વિરોધી ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડર સહિત સામાન્ય પ્રજાજનો માટેની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારાને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. મોંઘવારીના સમયમાં પેટ્રોલ ડીઝલ ૧૦૦ એ પહોચ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો