રાજ્ય ચુંટણીપંચના ચુંટણી કમિશ્નર શ્રી વરેશ સિન્હાને રૂબરૂ મળીને આવેદનપત્ર : 28-09-2015
રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણી સમયસર થાય અને પંચાયતીરાજની સંસ્થામાં પ્રજાને તેમના ચુંટાયેલા પ્રતિનિધિઓ સમય મર્યાદામાં મળે તેવા વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજરોજ ૩-૩૦ કલાકે રાજ્ય ચુંટણીપંચના ચુંટણી કમિશ્નર શ્રી વરેશ સિન્હાને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અંગે નામદાર સુપ્રિમ કોર્ટે આપેલા સ્ટે ઓર્ડરની મર્યાદાથી બહાર રહેતી અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ તેની મુદ્દત પૂરી થાય ત્યાં સુધીમાં સમયસર યોજવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષે રજુ કરેલ મુદ્દામાં જણાવ્યું હતું કે,
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો