રાજ્ય અને કેન્દ્ર સરકારની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા…: 13-11-2021

  • રાજ્યઅને કેન્દ્ર સરકારની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા, ત્રાસવાદીઓ અને દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
  • ગુજરાતનાદરિયા કિનારેથી છેલ્લા ૫૫ દિવસમાં રૂપિયા ૨૫ હજાર કરોડનું ૫૫૦૦ કીલો ડ્રગ્સ પકડાયુ છે અને તેના કરતા ૫૦ ગણુ ડ્રગ્સ પકડાયા વગર ગુજરાત મારફતે સમગ્ર દેશમાં સપ્લાય થયાની શક્યતા છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
  • તાલીમબદ્ધકાયમી કર્મચારીઓની જગ્યાએ માત્ર કોન્ટ્રાક્ટ બદ્ધ બિન તાલીમ કર્મચારીઓના કારણે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા ભગવાન ભરોશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note