રાજ્યસભાની ચૂટણીમાં થયેલ વિજયની ઉજવણી

તા.૮-૮-૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહેમદભાઈ પટેલનો ભવ્ય વિજય થતા ગુજરાત પ્રદેશ સમિતિ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ વહેલી સવારે ઢોલ નગર વગાડી, આતશબાજી કરી ઉજવણી કરી હતી. શ્રી અહમદભાઈ પટેલે વહેલી સવારે પ્રદેશ સમિતિ ખાતે આવી કાર્યકર મિત્રોનો આભાર માન્યો હતો.