રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત સમર્થન : 10-09-2022

  • પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત આપ્યું સમર્થન – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અમદાવાદથી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાની છોટા ઉદેપુરના ક્વાંટ ખાતેથી પોલીસે કરી અટકાયત. રાજ્યના શહેર – જીલ્લા – તાલુકા સહિત અનેક જગ્યાએથી કોંગ્રેસના કાર્યકરો – પદાધિકારીઓની મોટા પાયે થઈ અટકાયત.
  • રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા, ૧૫૯ થી વધુ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષના કાર્યકરો – આગેવાનો – મુખ્ય આગેવાનો પણ પ્રતિકાત્મક બંધને સફળ બનાવવા માટે સવાર થી જ વિવિધ વિસ્તારોમાં નીકળ્યા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_10-9-2022