રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના અસરગ્રસ્તોની વિકટ પરિસ્થિતિ અંગે : 26-07-2017
રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના અસરગ્રસ્તોની વિકટ પરિસ્થિતિ અંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહમદભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા સહિતના અગ્રણીઓ તા. ૨૭/૭/૨૦૧૭ ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતીનો અંદાજ મેળવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો