રાજ્યને આર્થિક, સામાજીક અસમાનતાની ઉંડી ખાઈમાં ધકેલી દેનાર ભાજપ સરકાર જવાબ આપે : ડૉ.મનીષ દોશી : 20-01-2019
- વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦/-, રૂ.૭,૦૦૦/-, રૂ.૩,૦૦૦/- ની જમવાની ડીશ બીજી બાજુ રાજ્યના ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાય છે
- વાઈબ્રન્ટ ગુજરાતમાં સરકારી ચોપડે ૩૧,૪૬,૪૧૩ ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો છે. એટલે કે, ૧,૫૭,૩૨,૪૬૫ નાગરિકો રાજ્યના ગરીબી રેખા નીચે અનેક મુશ્કેલી સાથે જીવન જીવી રહ્યા છે
- રાજ્યને આર્થિક, સામાજીક અસમાનતાની ઉંડી ખાઈમાં ધકેલી દેનાર ભાજપ સરકાર જવાબ આપે : ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો