રાજ્યની રુપાણી સરકાર રાજ્યના બાળકોને પ્રાથમિક શિક્ષણથી વંચિત રાખવાનુ ગુનાહિત કૃત્ય કરે છે. – મનહર પટેલ. : 21-06-2021
રાજ્યમા આજે રાઈટ ટુ એજ્યુકેશન એકટનો કાયદો હયાત છે, જે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે એનો સીધો અર્થ રાજ્યના તમામ બાળકો આ કાયદાની જોગવાઇ મુજબ પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. પરંતુ રાજ્ય સરકાર તો સરકારી પ્રાથમિક શાળાઓમા બાળકો નથી તેના કારણો ધરી તેને તાળા મારી બંધ કરી રહી છે. અને હજારો શાળાઓ બંધ કરીને બાળકોને મળેલા અધિકારને રાજ્ય સરકાર છીનવીને શિક્ષણ વંચિત રાખવાનુ ઘોર પાપ અને ગુનો કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો