રાજ્યની જીલ્લા વડા મથકની કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજાશે : 12-11-2018
- નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૩ નવેમ્બર, ૨૦૧૮, મંગળવારના રોજ ધરણાનો કાર્યક્રમ
- રાજ્યની જીલ્લા વડા મથકની કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજાશે
વિક્રમ સંવત ૨૦૭૫ના નવા વર્ષના લાભ પાંચમના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર રાજ્યમાંથી આવેલ કાર્યકરો-આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ શુભેચ્છાની આપલે કરી હતી અને સમગ્ર રાજ્યના પધારેલા કાર્યકરો-આગેવાનોને નવું વર્ષ સઘળી રીતે શુભ ફળદાયી નીવડે એવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો