રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છે. : 28-01-2017

  • રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથી.
  • આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ કરતાં કર્મચારીઓને ચૂકવે છે
  • શ્રમ અને રોજગાર વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ : કોંગ્રેસ પક્ષ

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં (KVK) માટે  કાર્યરત ફેકલ્ટી, સીક્યુરીટી અને સ્વીપરને આઉટ સોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર ચુકવવાતો હતો. પરિણામે કૌશલ્યવર્ધન કેન્દ્રો કામ કરતાં કર્મચારીઓ અને તેના પરિવારો આર્થિક સંકળામણના ભોગ બન્યા હતા. રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓને તાકીદે ૧૧ મહિનાનો નિયમ મુજબનો પ્રોવિડન્ટ ફંડ સહિત તેમના હક્કના પુરો પગાર ચુકવવા તથા શ્રમ અને રોજગાર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note