રાજ્યના ૯૦ ટકા કર્મચારીઓ -પેન્શનરોનો તા. ૧લી ડિસેમ્બરે પગારથી વંચિત : 01-12-2016

  • નોટબંધી બાદ આયોજનના અભાવે ઉભી થયેલી અવ્યવસ્થાના કારણે રાજ્યના ૯૦ ટકા કર્મચારીઓ -પેન્શનરોનો તા. ૧લી ડિસેમ્બરે પગારથી વંચિત રહ્યાં.
  • રાજ્યના ૯ લાખ કર્મચારી-પેન્શનરોને નાણાં આપવામાં નિષ્ફળ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને ભાજપ સરકાર આયોજનની નિષ્ફળતા માટે જવાબદાર.
  • બેન્કોની કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ “નો કેશ” ના પાટીયા વાંચી કર્મચારી-પેન્શનરોને પરત ફરવું પડ્યું.
  • મોટી મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકાર કર્મચારી-પેન્શનરોને સમયસર નાણાં મળે તે માટે નક્કર પગલાં ભરે. – ડૉ. મનિષ દોશી

રૂા. ૫૦૦ – ૧૦૦૦ ની નોટબંધીના નિર્ણયને આજે ૨૨ દિવસ જેટલો સમય થયા બાદ પ્રથમ વખત ગુજરાતના કર્મચારીઓ-પેન્શનરો નિયમ મુજબ પોતાના માસિક વેતન અને પેન્શન માટે જે તે બેન્કો શાખામાં નાણાં મેળવવા જતાં તેઓને નાણાં નથી “નો કેશ” નો જવાબ બેન્કના અધિકારીઓ તરફથી મળ્યો છે. ત્યારે નોટબંધી બાદ રાજ્યના ૯ લાખ કર્મચારી-પેન્શનરોને નાણાં આપવામાં નિષ્ફળ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને ભાજપ સરકાર આયોજનની નિષ્ફળતા માટે જવાબદારી સ્વીકારે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note