રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરમાં પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાંજલિ… : 01-10-2015

તા.૦૨/૧૦/૨૦૧૫ ના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મ જયંતી નિમિતે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરમાં પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવશે, સાથોસાથ પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note