રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીના પ્રીતિ પાત્ર પૂર્વ રહસ્ય સચિવ એવા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે : 05-01-2019
- રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીના પ્રીતિ પાત્ર પૂર્વ રહસ્ય સચિવ એવા ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે ગેરરીતી અંગેની વ્યાપક ફરિયાદ છતાં ભાજપ સરકારમાં પગલાં ભરવાને બદલે પ્રમોશન
- ભાજપ શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ ૧૩૧૫ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લાંબા સમયથી બાકી
- રાજ્યની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતા હજારો ગણું ખોદકામ કરી ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે
- રાજ્યમાં રેતી, માટી, કાચો કોલસો, બોક્સાઈટ, સહિતની ખનીજ ચોરી રાજ્ય સરકાર રોકવા માંગતી ન હોય તે રીતે કૌભાંડી અધિકારોને પ્રમોશન આપે છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો