રાજ્યના૩૩ જીલ્લા ૮ મહાનગરોમાં “ભારત જોડો તિરંગા યાત્રા” : 09-08-2022

  • અંગ્રેજો સામે તે વખતે પણ કોંગ્રેસ પક્ષ લડતો હતો અને અંગ્રેજોનો સાથ આપનારાઓ સામે પણ આજે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી લડી રહ્યો છે: શ્રી જગદીશ ઠાકોર
  • “ભારત જોડો તિરંગા યાત્રા” સાથે પ્રેમ, સદભાવના, સર્વધર્મ સમભાવના સદેશ સાથે કોંગ્રેસ પક્ષ મહાત્મા ગાંધીના સ્વપ્નનું ભારતના નિર્માણ કરશે.

પૂર્ણ સ્વરાજ મેળવવા પૂજ્ય મહાત્મા ગાંધીજીના “અંગ્રેજો ભારત છોડો” આહવાન બાદ સમગ્ર ભારતમાં ઓગસ્ટ ક્રાંતિ થઇ હતી. “કોંગ્રેસ ત્યારે પણ અંગ્રેજોની તાનાશાહી સામે લડતી હતી” આજ રોજ રાજ્યના૩૩ જીલ્લા ૮ મહાનગરોમાં “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં બાઈક સાથે મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે રેલી પહોચી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD Press_09.08.2022