રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન : 30-01-2023
- “હાથ સે હાથ જોડો”યાત્રા રાહુલ ગાંધીનો સંદેશ અને ચાર્જશીટ ગુજરાતના તમામ લોકોના ઘરે પહોચાડશે: જગદીશ ઠાકોર
- ‘ભારત જોડો યાત્રા’ વૈશ્વિક ફલક પર સૌથી લાંબી રાજકીય પદયાત્રા તરીકે નામના પામી: અર્જુન મોઢવાડિયા.
- ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત રજુ કરતુ શ્વેતપત્ર ભાજપ સરકાર રજુ કરે:જીજ્ઞેશ મેવાણી
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આદરણીય રાહુલજીના નેતૃત્વમાં સર્વ સમાજને સાથે રાખીને નીકળેલી “ભારત જોડો યાત્રા”નું સમાપન થયું. કન્યાકુમારી થી કાશ્મીર સુધીની “ભારત જોડો યાત્રા”ને ખુબજ અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો