રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરી જોડાયેલા નેતા-આગેવાનો : 07-10-2022

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરી જોડાયેલા નેતા-આગેવાનોને આવકારકર્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ધુમાડો છોડતી ભાજપની ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓથી ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. મંદી-મોંઘવારી-બેરોજગારીથી ગુજરાતના લોકો ત્રસ્ત બન્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESS _07-10-2022 -1