રાજીવ ગાંધીની 71મી જન્મજયંતિ, સોનિયાએ પરિવાર સાથે આપી શ્રદ્ધાંજલિ
ગુરૂવારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 73મી જન્મ જયંતિ નિમિત્તે વીર ભૂમિ ખાતે સોનિયા ગાંધી પરિવાર સાથે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહ અને અજય માકન જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અનસારીએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
http://www.divyabhaskar.co.in/news/NAT-73rd-birth-anniversary-of-rajiv-gandhi-5088989-PHO.html