રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન

બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરૂપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો-આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એક્તા અનિવાર્ય છે. પક્ષમાં કોઈ એક ને જ ઉમેદવાર તરીકે તક મળતી હોય છે. પક્ષના કાર્યકર આગેવાન તરીકે આપણી સૌની ફરજ છે કે, બાકીના તમામ એક સૂરજૂટ થઈને પંજાના નિશાનને જીતાડવામાં મહેનત કરે તે જરૂરી છે. ગુજરાતના નાગરિકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. આપણે સૌએ સાથે રહીને કામગીરી કરવાની છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note