રાજકોટ ખાતે આયોજિત રાજીવ ગાંધી “શ્રધ્ધાસુમન” કાર્યક્રમ


Shri Bharatsinh Solanki Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી રાજકોટ ખાતે મનાવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાતના ઇન્ચાર્જ શ્રી અશ્વિની શિખરી, પર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થભાઈ પટેલ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત વિવિધ જીલ્લા પ્રમુખશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ સાંસદો દ્વારા રેસકોર્ષ ખાતે આવેલ રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.

Shri Shankarsinh Vaghela Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Ashwani Sekhri Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Siddharth Patel Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Raghavji Patel Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Dr. Hemang Vasavada Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Smt. Chandrikaben Chudasama Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Indranil Rajguru Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Kunvarji Bavalia Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Mihir Shah Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Shri Gayatriba Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program

Rajiv Gandhi “Shraddhasuman” Program Organized at Rakot

Rastriya Geet