રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનો તેમના સાથીદારો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા : 02-08-2017
આજરોજ રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષના સંગઠન અને આગામી વિધાનસભા – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ બૂથ સશક્તિકરણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી કુલદિપ શર્માના વિશેષ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનો તેમના સાથીદારો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા. જેમને કોંગ્રેસ પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો