રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી છે : 14-07-2021

રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મફત રસી બધા માટેની કરોડો રૂપિયાની જાહેરાત અને બીજી બાજુ ખાનગી હોસ્પીટલો દ્વારા દૂધ ઉત્પાદક સંઘ, એ.પી.એમ.સી., કો.ઓપ.બેંક, સહકારી મંડળી અને ઉદ્યોગગૃહોને રસીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા લેખિત સૂચના આપવામાં આવી છે. ખાનગી દવાખાનાઓમાં વેક્સીનેશન કરાવવા માટે સહકારી સંસ્થાઓના સભાસદો, ખાનગી વેપારી – ઉદ્યોગ યુનિટોના કર્મચારીઓ / સંચાલકો પર દબાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓના વડાઓને રાજ્ય સરકારે સુચનાઓ આપી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Nodal officer order for vaccination_1

vaccination dudh sangh