યુવાનોનું આર્થિક શોષણ ધરણાં : 14-11-2016

  • રાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં યોજાયા.
  • કોંગ્રેસ પક્ષ સત્તામાં આવતાની સાથે ફીક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગ ના નામે થતાં આર્થિક શોષણની પધ્ધતિને નાબૂદ કરશે. – શ્રી ભરતસિંહ સોલંકી – શ્રી શંકરસિંહ વાઘેલા
  • ભાજપ સરકાર કરકસરના બહાનાં હેઠળ ફિક્સ પગારના નામે, મોટા ભાગનું આઉટ સોર્સિંગ કરીને ગુજરાતના યુવાનોનું મોટાપાયે આર્થિક શોષણ કરે છે.
  • ભાજપ સરકારના મળતીયાઓની મેનપાવર સપ્લાય કંપનીઓ કરોડો રૂપિયા સરકારની તિજોરીમાંથી ફાયદા લૂંટી રહી છે. બીજીબાજુ કર્મચારીઓને અડધો પગાર ચૂકવાય છે.
  • ગુજરાત હાઈકોર્ટે ‘સમાન કામ સામે સમાન વેતન’ આપીને આ ફિક્સ પગારની નિતીને રદ્દ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં ભાજપ સરકાર તેનું પાલન ના કરીને ગુજરાતના ૧૫ લાખ યુવાનોને મોટા પાયે અન્યાય – કોંગ્રેસ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note