યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો

  • યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બેરોજગારીના પ્રશ્ને કલેકટર કચેરીનો ઘેરાવો
  • પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ
  • બંને લોકસભાના પ્રમુખ, હોદેદારો સહીત ૨૦ થી વધુ કાર્યકરો ઈજાગ્રસ્ત
  • ૨૫ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી
  • ગુજરાત રાજ્યમાં ૨૦ લાખથી વધુ યુવા શિક્ષિત બેરોજગારોના પ્રશ્ને યુવાનોમાં રોષ
  • ગુજરાત રાજ્યમાં તલાટીથી લઈ જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ગોટાળો

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note