યુથ કોંગ્રેસ ૩૩ જિલ્લા ૮ શહેરોમાં સંગઠનની ચૂંટણી : 26-04-2016

  • યુથ કોંગ્રેસ સભ્ય નોંધણી ૧૪મી મે, સુધી રહેશે.
  • યુથ કોંગ્રેસમાં ૩૩ જિલ્લા ૮ શહેરોમાં સંગઠનની ચૂંટણી યોજાશે. પરાગ વાડાઈ

ઓલ ઈન્ડીયા યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના ગુજરાતના ચૂંટણી અધિકારીશ્રી પરાગ વાડાઈ અને ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી-ગુજરાતના પ્રભારશ્રી વિદિત ચૌધરીએ યુથ કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશ તારીખ અને પ્રક્રિયા સુધારો જાહેર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા દાખલ કરીને આંતરિક લોકશાહીને મજબૂત કરી છે. પક્ષમાં તમામ યુવાનો માટે રાજનીતિના દરવાજા ખુલ્લાં કરીને કોંગ્રેસ પક્ષ અને દેશની લોકશાહીને મજબૂતી આપી છે, ત્યારે ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ તા. ૭મી એપ્રિલ થી શરૂ થઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note