યુથ કોંગ્રેસ દ્વારા સુરત મહાનગર પાલિકાના કમિશનશ્રીને આવેદન પત્ર

સુરત લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિમાં ચાલતા “ભ્રષ્ટાચાર” ના મુદ્દે સુરત મહાનગર પાલિકાના કમિશનશ્રીને આવેદન પત્ર આપવા જતા સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ “નીરવ શાહ” અને યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી…