મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે : પવન ખેરા : 31-10-2022
- આશરે ૨૦૦ ગુજરાતીઓની લાશો પર બેસીને, ક્યાં સુધી ભ્રષ્ટાચારના નોટો થી વોટો ખરીદશો : પવન ખેરા.
- આશા રાખીએ છીએ કે આ કેસમાં દરવખતની જેમ ભીનું ના સંકેલાય અને તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. : જગદીશ ઠાકોર
- આ દુર્ઘટના કુદરત સર્જિત નહિ, માનવ સર્જિત નહિ પણ ભાજપા સર્જિત દુર્ઘટના છે. : ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો