મોદી સરકાર જાહેર કરે રાફેલ વિમાનોની કિંમતઃ કોંગ્રેસ
પૂર્વ નાણા મંત્રી પી ચિદ્મ્બરમે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે યુપીએ સરકારે 126 વિમાનો ખરીદવાનુ નક્કી કર્યુ ત્યારે એક વિમાન દીઠ 526 કરોડ રુપિયામાં સોદો થયો હતો.જ્યારે હવે મોદી સરકાર 36 વિમાનો પાછળ 60000 કરોડ ચુકવશે.આમ એક વિમાન 1670 કરોડ રુપિયાનુ પડશે.પણ મોદી સરકાર વિમાનની કિેમત જાહેર કરી રહી નથી.સરકારે ફ્રાંસ સાથે કરેલા કરારને છુપાવવામાં આવી રહ્યો છે.
https://www.gujaratsamachar.com/news/national/governemtn-declare-price-of-rafale-plan-demands-congress