મોદી સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો

  • મોદી સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો
  • મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. “બહુત હુઈ મહંગાઈ કી માર – બસ કરો મોદી સરકાર”
  • કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો.
  • રીફાઈનરી અને સરકાર દ્વારા થતાં ખોટા ખર્ચાઓને સરભર કરવા ૧૨ પૈસાથી લઈને ૨૬ પૈસા સુધીનો વધારો નાગરિકો પર ઝીંકવામાં આવે છે.