મોડલ રાજ્યના દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ
- મોડલ રાજ્યના દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ
- વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૧ રાજ્યો માટેના અહેવાલમાં રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૪.૫ ટકા સાથે સૌથી સારી કામગીરી પંજાબ રાજ્યની છે. જ્યારે ગુજરાત ૧૭ ક્રમ સાથે છેવાડાનું રાજ્ય
મોડેલ રાજ્ય નં. ૧ ની દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણ (ઈમ્યુનાઈઝેશન) ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતા અને રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ગુજરાતમાં રોગપ્રતિરક્ષા રસીકરણનું કવરેજ ૭૩ટકા છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ ૭૯ટકા છે. ભાજપ સરકાર આરોગ્ય સેવાની નિષ્ફળતા પોલ ખોલતો રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા (WHO) એ ખુલ્લી પાડી દીધી છે ત્યારે ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રેની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો