મોંઘા શિક્ષણ અને લાખો બેરોજગારો ભાજપા સરકારની ગુજરાતને ભેટ : શ્રી અમીત ચાવડા : 29-11-2018

  • મોંઘા શિક્ષણ અને લાખો બેરોજગારો ભાજપા સરકારની ગુજરાતને ભેટ : શ્રી અમીત ચાવડા
  • ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા વધી, તલાટીની ૧૮૦૦ જગ્યા માટે કરવામાં આવી ૧૯ લાખ જેટલી અરજી, ત્રીજા વર્ગની ૧૨ હજાર જગ્યા માટે ૩૮ લાખ અરજી
  • ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે
  • ગુજરાતમાં ૭૬ લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું “મોદી મોડેલ” પોકળ સાબિત થયું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note