મોંઘવારી-બેરોજગારીની ભેટ આપનાર ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ કરશે ધરણા પ્રદર્શન. : 03-08-2022

  • જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના બેફામ ભાવ વધારાના વિરોધમાં તા. ૫મી ઓગસ્ટે જીલ્લા – શહેર મથકોએ કોંગ્રેસ દ્વારા ધરણાના કાર્યક્રમો કરવામાં આવશે.

જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો થવાથી પ્રજાજનો પર વધી રહેલ મોંઘવારીનો અસહ્ય બોજ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_03-8-2022