મોંઘવારી ઘટાડવા પેટ્રોલ – ડીઝલમાં તમામ ટેક્સ નાબૂદ કરો : 06-10-2017
- મોંઘવારી ઘટાડવા પેટ્રોલ – ડીઝલમાં તમામ ટેક્સ નાબૂદ કરોઃ કોંગ્રેસ
- તમામ ઈંધણ ઉપર આડેધડ ટેક્સ ઝીંકી તગડી આવક દ્વારા તાયફા કરતી ભાજપ સરકારે બે-ચાર રૂપિયા ઘટાડી પ્રજાની મશ્કરી બંધ કરવી જોઈએઃ ડૉ. હિમાંશુપટેલ
ભાજપની ભ્રષ્ટાચારી રાજ્ય સરકાર છેલ્લા બે દશકામાં કોઈને રોજગારી આપી શકી નથી. ત્યારે ભાવવધારા સાથે મોંઘવારી ઘટાડવા માટે પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ઉપરથી વેટ તેમજ એકસાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબુદ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો