મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત : 25-02-2017
- અંદાજપત્રમાં ભાજપ સરકારે ફરી એક વખત જૂની જાહેરાતો રજૂ કરી.
- મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત.
- રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પાયાની સુવિધાનો અભાવ.
- રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં મુખ્ય અધિકારી-અધ્યાપકોની જગ્યાઓ ખાલી.
ગુજરાતની ભાજપ સરકાર દરવખતે અંદાજપત્રમાં જુદા જુદા વિભાગોમાં જૂની જાહેરાતોને વારંવાર રજૂ કરીને પ્રજા સાથે વિધાનસભાના દ્વારે થી જ છેતરપીંડી કરે છે. જુદી જુદી યોજનાઓ-જુની જુની જાહેરાતો માટે નામો બદલવા અથવા તો સામાન્યા નાણાં ફાળવણી કરીને બે-ત્રણ વર્ષે તે બાબત સચિવાલયમાં અટવાઈ જાય છે. ત્યારે વિધાનસભાના દ્વારે થી છેલ્લા ૧૫ વર્ષમાં જુદી જુદી અને જુની જુની જાહેરાતો અંગે ભાજપ સરકાર બજેટના બખડજંતરને ખુલ્લા પાડતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો