મેડીકલ / ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી / ફાર્મસી / વ્યવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવા બાબત. : 22-05-2021
- મેડીકલ / ડેન્ટલ – પેરામેડીકલ અને ઈજનેરી / ફાર્મસી / વ્યવસાયિક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી આપવા બાબત.
- રેફ. : તા. ૧૪/૧૨/૨૦૨૦, તા. ૨૩-૧૨-૨૦૨૦, તા. ૨૬-૦૧-૨૦૨૧ના પત્ર ક્રમાંક થી રજુઆત અન્વયે.
કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ૧૪ મહિના જેટલો સમયથી કોલેજો – શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ છે સંચાલકોને વિજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ સહિતના કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી ત્યારે સમગ્ર વર્ષની ફી વસુલવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો