મૃતક દલિત યુવકના પરિવારને મળ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ : 22-05-2018
- દલિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રાજ્યના મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે : કોંગ્રેસ
- ગુજરાતમાં ભાજપ શાસનમાં દલિતો પર અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે
- મૃતક દલિત પરિવારની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી રાજીવ સાતવજી, ધારાસભ્યશ્રીઓએ ન્યાય માટે માંગ કરી
- મૃતક દલિત પરિવારને કોંગ્રેસ પક્ષ તરફથી ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો