મુખ્યમંત્રી કહે ‘મને ખબર નથી’, આરોગ્યમંત્રી કહે ‘હું પણ ઇન્જેક્શન શોધું છું’ ત્યારે જનતા ભગવાન ભરોસે – અમીત ચાવડા : 09-07-2020
- મુખ્યમંત્રી કહે ‘મને ખબર નથી’, આરોગ્યમંત્રી કહે ‘હું પણ ઇન્જેક્શન શોધું છું’ ત્યારે જનતા ભગવાન ભરોસે – અમીત ચાવડા
- ગુજરાતમાં કાળા બજારીના કારણે લાઈફ સેવિંગ ઇન્જેક્શન સામાન્ય લોકો – COVID -19 ના દર્દીઓને મળી નથી રહ્યા – અમીત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દુનિયામાં ત્રીજા નંબરે પહોંચેલો આપણો દેશ પ્રચંડ મહામારીમાં સપડાયેલો છે. સરકારના અણઘડ વહીવટને કારણે રોજ હજારો લોકો મૃત્યુ પામી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો